Wed. Apr 22nd, 2026
    Views 249

    અમદાવાદ શહેરમાં હોસ્પિટલો તથા નર્સિંગ હોમ્સના સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે ડોકટરો સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14- 15 મેના રોજ બે દિવસ હડતાળનું એલાન રાખવામાં આવશે. બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોકટરોએ અવારનવાર વારંવાર્ રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે ડોકટરો હડતાળ કરશે.

    આવી હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડશે. જેના માટે ડોકટરોએ માફી પણ માગી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ ધરણા કરશે, “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજશે.

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    100 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *