Fri. May 1st, 2026
    Views 377

    આંબેડકર જનયન્તિ

    અથર્વ પટેલ ફક્ત 13 વર્ષનો યુવાન કલાકાર છે જે ખુબજ ટેલેન્ટેડ છે અને તે અભ્યાસ ઉપરાંત પણ એકટિંગ માટે પણ સમય ફાળવે છે.

    • કારકિર્દી – તારક મેહતાકા ઉલ્ટા ચશ્માં “સુંદર” નો બાળપણ નો રોલ.
    • હિન્દી ફિલ્મ – “ધર્મસંકટ” માં પરેશ રાવલનો બાળપણનો રોલ
    • ગુજરાતી ફિલ્મ – થઇ થશે , રઘુવંશી તથા અન્ય બાળ ફિલ્મો
    • ગુજરાત સરકાર – બાયજેક શૈક્ષણિક પ્રોગ્રામ ( ડીડી ગિરનાર) માં કાયમી કલાકાર
    • 2017 કલા મહાકુમ્ભ, “એકપાત્રિય અભિનય” માં ગુજરાતમાં પ્રથમ સ્થાન “વક્તૃત્વ” માં દ્રિતિય સ્થાન
    • ગુજરાતી સિરિયલો, નાટકો, તથા અન્ય ચેરિટીશો.

    અનેક ટ્રોફી તથા સર્ટિફિકેટ થી સન્માનિત

    સંપર્ક – 9825144596 અથર્વ પટેલ

    email- atharvapatel96@gmail.com

    Happy
    Happy
    40 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    60 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *