‘એસ્ટ્રો ફેસ્ટ’માં જ્યોતિષ, વાસ્તુ, ટેરો અને અન્ય વિદ્યાઓના આ મહાનુભાવોને મળવાની અમૂલ્ય તક.
ત્રિદિવસિય “પરંપરા એસ્ટ્રોફેસ્ટ”નો અમદાવાદના સિંધુ ભવનમાં પ્રારંભ થયો જેમાં જ્યોતિષ, વાસ્તુ અને સંલગ્ન વિદ્યાઓના નિષ્ણાતો અહીં ઉપસ્થિત રહીને મુલાકાતીઓને માર્ગદર્શન આપી રહ્યા છે તેમ આયોજક હેતલ શાહે જણાવ્યું. આ કાર્યક્રમમાં દેવેન્દ્રભાઇ આચાર્ય, લેખિકા – કવયિત્રી – કલાકાર પૂનમ જૈન અગ્રવાલ ‘ ચાંદની ‘ , સાહિત્ય સમીક્ષક ફલૌરી રાઠોડ,
રીમા દેસાઈ (નર્તનનું આકાશ), લેખક – પત્રકાર – પ્રકાશક
સરસ્વતીચંદ્ર આચાર્ય,
જ્યોતિષી વિનોદભાઈ ગજ્જર , વાસ્તુ શાસ્ત્રી ગૌરાંગ ભાઈ પટેલ, અંજના શાહ, જ્ઞાનેન્દ્ર શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.