Thu. Apr 23rd, 2026

    Tag: #narendramodi #drtedros

    ભારત આવેલા ર્ડો તેડ્રોસને વડાપ્રધાન દ્વારા મળ્યું ગુજરાતીનામ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવેલા છે એ સમયે મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ પર WHOના ચીફ ને મળ્યું ગુજરાતી નામ,”તુલ્સીભાઈ” તેમજ તુલસીનું મહત્વ પણ જણાવ્યું.