AMCની 5 દિવસમાં 1.65 લાખ ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ હટાવ્યા.
મ્યુનિ.અે 25થી 29 એપ્રિલ દરમિયાન શહેરમાં 1,65,173 ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં છે. એક કોમર્શિયલ બાંધકામને સીલ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં જ મ્યુનિ.એ કુલ…