Tue. Oct 22nd, 2024

    નડિયાદ વાણિયાવાડમાં રહેતા ધૈર્ય શાહની. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી BSC (Hons.) મેથેમેટિક્સમાં ડીગ્રી કરી અને ધૈર્ય હાલ માસ્ટર ડીગ્રી માટેની તૈયારી કરી રહ્યો છે. અત્યારસુધીમાં ધૈર્યનાં 10 રિસર્ચ પેપર રજૂ થઈ ગયાં છે.

    ધૈર્યે બનાવેલા દરેક પેપરમાં અંકશાસ્ત્રને લગતી નવી-નવી ફોર્મ્યુલા આપી છે. અત્યારે જ તેનાં બે પેપર સ્વિટ્ઝર્લેન્ડથી કાર્યરત ઓપન એક્સેસ જર્નલમાં મૂકવામાં આવ્યાં છે. આ બે પેપરથી એક નવું જ ફિલ્ડ ખૂલ્યું છે, અેમાં હજારો રિઝલ્ટ મેળવવા માટે માત્ર એક જ વાર ફોર્મ્યુલા વાપરવાની જરૂર પડશે. જે આવનારા સમયમાં રિસર્ચ કરનારા મેથેમેટિસિયન્સને મદદરૂપ બનશે.


    22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *