એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાના એક દિવસ પછી, દ્રૌપદી મુર્મુ બુધવારે ઓડિશામાં મયુરભંજના રાયરંગપુરમાં શિવ મંદિરમાં પૂજા કરતા પહેલા ફ્લોર સાફ કરતી જોવા મળી હતી. સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મુર્મુ મંદિરની બહાર હાથમાં સાવરણી લઈને સફાઈ વિધિમાં વ્યસ્ત જોઈ શકાય છે. બાદમાં તેણીએ રાજ્યમાં ‘જાહિરા’ નામના આદિવાસી પૂજા સ્થળની પણ મુલાકાત લીધી હતી.
દ્રૌપદી મુર્મૂએ કરી શિવ મંદિરની સફાઈ

ByManveer Yogesh Pandya. Ph: 9624719999
Jun 22, 2022 #draupadimurmu, #NDA, #odisha, #presidentcandidate
Related Post
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%