Tue. Oct 22nd, 2024

    6 જુલાઈએ 5G સ્પેક્ટ્રમની હરાજી થશે તથા ભારતના 13 શહેરોમાં પ્રાથમિક તબક્કે 5G શરૂ થશે. શહેરોમાં સફળતા મળે પછી બીજા શહેરોમાં પણ 5G નેટવર્ક મળતું થઈ જશે. ભારતના 13 શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરો છે. અમદાવાદ, ગાંધીનગર તથા જામનગર. 5Gને લઈને અનેક સવાલો છે. છતાં આવનારો સમય 5Gનો જ છે, એમ માનીને પણ શું અત્યારે, ઉતાવળે 5G ફોન લેવાય ?

    5G ઈન્ટરનેટ સ્પીડની નવી ઓળખ છે. જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય અેમ ઓળખ બદલાતી જાય. પહેલાં 2G આવ્યું, પછી સારી ઈન્ટરનેટ સ્પીડ સાથે 3G આવ્યું અે પછી 4G નેટવર્ક આવ્યું. હવે તેનાથી આગળ 5Gનું નેટવર્ક આવી રહ્યું છે. 5G એટલે ફિફ્થ જનરેશન.અત્યારે આપણે જે 4G ઇન્ટરનેટ વાપરીએ છીએ તેનાથી દસ ગણી સ્પીડ 5Gમાં હશે. અાજે ફૂલ એચ.ડી.માં 2GBનું મૂવિ ડાઉનલોડ કરતાં 15-20 મિનિટ જેટલો સમય થાય છે, 5Gમાં આ જ મૂવિ 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.


    4G ફોન બદલવાની ઉતાવળ કરાય?

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *